Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
Shital ben labhsankar Joshiસંસ્કૃત & હિન્દી ભાષાના શિક્ષક (13 વર્ષ નો અનુભવ)
No reviews yet
હાય હું શીતલ જોશી મે સંસ્કૃત અને હિન્દી વિષયમાં એમ. એ બીએડ કરેલું છે. શૈક્ષણિક કાર્યનો મને 13 વર્ષનો અનુભવ છે મેં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંસ્કૃત અને હિન્દી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવેલ છે. સંસ્કૃત માથી અનુવાદ, શ્લોક ગાન, વ્યાકરણ ને સારી રીતે ભણાવી શકું. મારા શૈક્ષણિક કાર્ય દરમિયાન સંસ્કૃતિ સારૂ પરિણામ પ્રાપ્ત થયું છે. સંસ્કૃત મારી પ્રિય ભાષા છે. અને સંસ્કૃત ભણવામાં આને ભણાવવામાં રસ છે. તેથી હું દરેક વિદ્યાર્થીઓને આને સંસ્કૃત શીખવા માંગતા સંસ્કૃત પ્રેમી ઓને મદદ કરવા માગું છું અને વિશ્વાસ આપુ છું કે તમે મારો સંપર્ક કરશો તો હું તમને સંસ્કૃત શીખવાના સારી રીતે મદદ કરીશ. જય હિન્દ🇮🇳
Subjects
Sanskrit (Slokas chanting for primary classes) Masters/Postgraduate
Experience
સંસ્કૃત હિન્દી વિષયના શિક્ષક (Dec, 2004–May, 2016) at શ્રી ઉમિયા કન્યા વિદ્યાલય સુરજપુરા
હાય હું શીતલ છું મેં સંસ્કૃત અને હિન્દી વિષય સાથે એમ.બી.એડ કરેલું છે અને 13 વર્ષનો મને શૈક્ષણિક કાર્યનો અનુભવ છે હું દરેક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને હિન્દી સારી રીતે ભણાવી શકું છું મારા શૈક્ષણિક કાર્ય દરમિયાન મારા વિષયમાં સો ટકા પરિણામ આવેલ છે. સંસ્કૃત ભાષા માંથી અનુવાદ શ્લોકોનું ગાન અને વ્યાકરણ સરળતાથી સમજાવી શકું છું. સંસ્કૃત મારી પ્રિય ભાષા છે. તેને શીખવી મને બહુ ગમે છે હું વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત ભાષા શીખવા માંગતા લોકોને મદદ કરવા માગું છું .
Education
B.E.D (Jun, 2003–Apr, 2004) from શ્રી ઉમિયા કન્યા વિદ્યાલય સુરજપુરા
B.E.D (Jun, 2003–Apr, 2004) from S.N.D.T university, mumbai - patan